• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

ભારત નહીં ઝૂકે; ખેડૂતોનું હિત સર્વોપરી : મોદી

અમદાવાદની ભૂમિ પરથી ટ્રમ્પ-ટેરિફને વડા પ્રધાનનો જવાબ

ગૃહરાજ્ય ગુજરાતને 5477 કરોડનાં વિવિધ વિકાસકામોની સોગાદ : ગુજરાત બે મોહનની પવિત્ર ધરતી છે

અમદાવાદ, તા. 25 : મોદી દેશના કિસાનો, પશુપાલકો તેમજ નાના ઉદ્યોગોનાં હિતોને હાનિ થવા નહીં દે, તેવું વચન ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આપ્યું હતું. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ઝીંકેલો 50 ટકા ટેરિફ લાગુ થવાના બે દિવસ પહેલાં મોદીએ અમદાવાદમાં જનસભા સંબોધતાં કહ્યું હતું કે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ