• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

ગણેશોત્સવ માટે મુંબઈમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત

એઆઈ, ડ્રૉન અને 17,000 કર્મચારી તહેનાત

મુંબઈ, તા. 26 : આજથી શરૂ થનારા ગણોશોત્સવ માટે મુંબઈ પોલીસ સંપૂર્ણપણે તૈયાર છે. આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં ટેક્નૉલૉજીકલ અપગ્રેડ જોવા મળશે. પહેલીવાર, મુંબઈ પોલીસ તહેવારો દરમિયાન ગુનેગારો અને શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવા માટે એઆઈ ટેક્નૉલૉજીનો ઉપયોગ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ