• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

એક પણ ઉપવાસ ન કરનારાં ચાર ભાઈ-બહેનોની અનોખી આરાધના

12 અને 14 વર્ષનાં ભાઈ-બહેને અઠ્ઠાઈ તો 21 વર્ષના ભાઈએ ક્ષીરસમુદ્ર અને નાની બહેને ત્રણ ઉપવાસ કર્યાં

વર્ષા ચિતલિયા તરફથી

મુંબઈ, તા. 26 : શ્રદ્ધા અને મન મજબૂત હોય તો મન પર સંયમ રાખી ગમે તેવું અઘરું કામ થઈ શકે. મૂળ જાંબુડા ગામના અને હાલ બોરીવલીમાં રહેતા સ્થાનકવાસી જૈન જયકાંતભાઈ અને પુષ્પાબહેન ચિતલિયાના પૌત્ર-પૌત્રીએ પર્યુષણમાં તપનું મહત્ત્વ સમજી ઉપવાસની આરાધના કરી છે. 14 વર્ષના મોક્ષ હેતલ ચિતલિયા અને 12 વર્ષની ધીયા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ