હાંસલપુરમાં મારુતિ સુઝુકીના
ઇ-વાહન અને લિથિયમ
આયન બેટરીનાં ઉત્પાદનનો આરંભ કરાવતાં વડા પ્રધાન મોદીની સ્વદેશીના ઉપયોગની હિમાયત
અમદાવાદ, તા.
26 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પર વધારાના
25 ટકાનો ટેરિફ અમલી બને તેના એક દિવસ પૂર્વે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી સ્વદેશી
પર ભાર મૂકયો હતો અને જણાવ્યું હતું કે, મેઇક ઇન ઇન્ડિયાથી દેશમાં નવો રોજગાર ઊભો કરવામાં
મદદ......