• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

કાશ્મીર, હિમાચલમાં કુદરતનો કહેર : 9નાં મૃત્યુ

ડોડામાં વાદળ ફાટતાં ભારે તબાહી :  વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ઠેરઠેર ભૂસ્ખલન

જમ્મુ, તા. 26 : જમ્મુના ડોડા જિલ્લાના થાથરીમાં વાદળ ફાટયા બાદ કિશ્તવાડ અને ધરાલી જેવી ભારે તબાહી મચી છે. પહાડો ઉપરથી ખાબકેલા કાટમાળ હેઠળ 10થી વધુ ઘર તણાઈ ગયા હતા. છેલ્લી સ્થિતિએ 4 લોકોના મૃત્યુ થયા છે. વૈષ્ણોદેવી યાત્રા માર્ગ ઉપર અર્ધકુંવારી પાસે ભૂસ્ખલન થતાં પાંચ લોકોના મૃત્યુ થવા સાથે 14 જેટલા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ