ટ્રમ્પના ચાર ફોન કોલ મોદીએ ન કર્યા રિસીવ : ટેરિફને પહોંચી વળવા રણનીતિ ઘડવા મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક
નવી દિલ્હી, તા.
26 : અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સમજૂતીની વધીઘટી આશા ઉપર પણ પાણી ફેરવી દેતાં ડોનાલ્ડ
ટ્રમ્પે વધારાનો 25 ટકા ટેરિફ પણ લાગુ કરી દીધા બાદ હવે ભારત સરકાર પણ ટ્રમ્પને તેની
જ ભાષામાં જવાબ આપવાની તૈયારીમાં હોવાનાં અણસાર મળી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ અમેરિકાનાં અયોગ્ય.....