• મંગળવાર, 17 જૂન, 2025

હવે નક્કી `હેરાફેરી-3' બનશે; પ્રિયદર્શન કરશે દિગ્દર્શન

અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ અભિનીત  હેરાફેરી શ્રેણીની ત્રીજી ફિલ્મ બનવાની છે એવી ચર્ચા અવારનવાર થતી, પણ કોઈ નક્કર સમાચાર આવતા નહોતા. જોકે, હવે અક્ષયે સોશિયલ મીડિયામાં હેરાફેરી-3ની સત્તાવાર જાહેરાત કરી છે. ફિલ્મના મૂળ ત્રણે કલાકારો સાથે હશે અને દિગ્દર્શન પ્રિયદર્શન કરશે જેમણે મૂળ હેરાફેરીનું.....

ઇ-પેપરના નવા શુલ્ક