• રવિવાર, 14 એપ્રિલ, 2024

એમએમઆરડીએની બજેટ ખાધ છ વર્ષમાં રૂા. 20,800 કરોડ   

મુંબઈ, તા. 1 : મુંબઈ મહાનગરમાં ચાલી રહેલા માળખાકીય સુવિધાઓના વિવિધ પ્રકલ્પને લીધે પહેલાંથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલા એમએમઆરડીએની છેલ્લાં વર્ષની બજેટીય ખાધ 20,800 કરોડ રૂપિયા જેટલી થઈ ગઈ છે. આથી પ્રકલ્પોનો ખર્ચ વહન કરવા માટે ડેવલપમેન્ટ ફી, પરિવહન કેન્દ્રીત વિકાસ (ટીઓડી) તેમ સ્ટેમ્પ ડયૂટી દ્વારા સરકારે એકત્ર કરેલી રકમ આપવાની માગણી એમએમઆરડીએએ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ