• બુધવાર, 22 મે, 2024

મુંબઈથી કચ્છની ટ્રેનો વધારવા `ગ્રોમા'ની માગણી   

અમારા પ્રતિનિધિ તરફથી 

નવી મુંબઈ, તા. 12 : નવી મુંબઈની એપીએમસી માર્કેટસ્થિત દાણાબજારના મોટા ભાગના વેપારીઓ કચ્છી અને ગુજરાતી છે. જેઓ મુલુન્ડ અને ઘાટકોપરના રહેવાસી છે. વર્તમાન પરિસ્થિતિમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયેલ છે. તે ધ્યાનમાં લેતા કચ્છી ભાનુશાલી સમાજમાં મે મહિનામાં માતાજીની પેઢીનું આયોજન....

ઇ-પેપરના નવા શુલ્ક