અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : પશ્ચિમ રેલવેના બોરીવલી અને વિરાર વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઈન નાખવાની કામગીરી હવે મહત્ત્વના તબક્કામાં પ્રવેશી છે. મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન-એમઆરવીસીએ વસઈની ખાડી ઉપર બે મહત્ત્વના પુલ બાંધવાના કૉન્ટ્રાક્ટ આપી દીધા છે. આ પ્રકલ્પ પાછળ રૂા. 2184 કરોડ જેટલો ખર્ચ થશે એવો અંદાજ.....