• શુક્રવાર, 14 માર્ચ, 2025

વિધાનસભામાં વિક્રમસિંહ પાચપૂતેએ રજૂ કર્યું સિન્થેટીક પનીર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રમાં બનાવટી ખાદ્ય પદાર્થો અંગે અનેકવાર ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. કાર્યવાહી તરીકે માત્ર ગુનો નોંધવાથી વધુ કશું જ થતું નથી. અન્ન અને ઔષધ પ્રશાસનમાં અધિકારીઓ ઓછા હોવાથી મોટી કાર્યવાહી કે દરોડો પાડી શકાય એમ નથી, એમ ભાજપના વિધાનસભ્ય વિક્રમસિંહ પાચપૂતેએ જણાવ્યું….

ઇ-પેપરના નવા શુલ્ક