• શનિવાર, 19 એપ્રિલ, 2025

મહારાષ્ટ્રની 20 આઈઆઈટી અત્યાધુનિક પ્રયોગશાળાથી સજ્જ થશે : મંગલપ્રભાત લોઢા

ક્રઆઈઆઈટીમાં દિવ્યાંગો માટે શિક્ષણની વ્યવસ્થા

મુંબઈ, તા. 15 : મહારાષ્ટ્રના યુવાનોના કૌશલ્ય વિકાસ તથા રોજગારની નવી તકો ઊભી કરવા માટે  ઉદ્યોગસાહસિકતા અને નવીનતા વિભાગ દ્વારા આજે શ્રેણીબદ્ધ પગલાંની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત મહારાષ્ટ્રની 20 આઈટીઆઈમાં અત્યાધુનિક પ્રયોગશાળાઓ સ્થાપિત કરવામાં આવશે તેમ…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ