મુંબઈ, તા. 8 : દેશભરની શાળાઓની એક અગ્રણી શૃંખલા સાથે કામ કરતા ડેપ્યુટી મૅનેજર (એકાઉન્ટ્સ) સામે શાળાના રૂપિયા 1.4 કરોડના ભંડોળના દુરુપયોગ માટે એફઆઈઆર નોંધવામાં આવી હતી. શાળાઓના જૂથ સાથે કામ કરતા એકાઉન્ટ્સ વિભાગના વડા દ્વારા આપવામાં આવેલાં નિવેદનને આધારે રવિવારે બાંગુરનગર પોલીસ.....