• બુધવાર, 30 જુલાઈ, 2025

નશીલા પદાર્થની હેરાફેરી કરનારા એક જ પરિવારના ચારની ધરપકડ

મુંબઈ, તા. 13 : એક જ કુટુંબના સભ્યો મળીને ડ્રગ્ઝ વેચવાનો ધંધો કરતા હોવાની બાતમી મળતા રબાળે એમઆઇડીસી પોલીસ દ્વારા શનિવારે સવારે દરોડા પાડીને 252.3 ગ્રામનું મેફાડ્રોન ડ્રગ્ઝ જપ્ત કરી ચાર જણની......

ઇ-પેપરના નવા શુલ્ક