ભાષા મામલે નરેન્દ્ર મોદીનો કટાક્ષ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્રમાં હિન્દી અને મરાઠી ભાષાના વિવાદમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) વિરોધ કરી રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભાષા વિવાદ બાબતે ટોણો માર્યો હોવાનું રાજ્યસભામાં સંસદસભ્ય.....