અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, 25 : કોકણના
વતની અને હાલમાં મુંબઈમાં રહેતા ગણેશભક્તોને ગણેશ ઉત્સવની ઉજવણી માટે વતન જવાની સુવિધા
મળે તે હેતુથી રાજ્યનાં કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા પ્રધાન મંગલપ્રભાત
લોઢાના પ્રયાસોથી એક વિશેષ ટ્રેન રવાના કરવામાં આવી હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી
ગણપતિ બાપ્પા.....