ઘાટ અને બ્રિજ પર અટવાયેલા લોકોને પાણી-નાસ્તો-બિસ્કિટ પહોંચાડયા
પ્રકાશ
બાંભરોલિયા તરફથી
મુંબઈ,
તા. 6 : મંગળવાર રાતથી ગુરુવાર મોડી રાત સુધીના 33 કલાક સુધી હજારો વાહનો મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે ટ્રાફિકજામમાં અટવાઈ ગયાં હતાં ત્યારે આ વાહનોમાં પ્રવાસ કરનારાઓની મદદે લોનાવલા પોલીસ આવી હતી. ઘાટ પરના સાતેક કિલોમીટરમાં ફસાયેલાં વાહનોના પ્રવાસીઓને આસપાસમાંથી કોઈ મદદ મળવાની શક્યતા ન હોવાનું….