• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

મુંબઈ-પુણે એક્પ્રેસવે પર ટેન્કર હટ્યા પછી પણ વાહનોની લાંબી લાઈન

મુંબઈ, તા. 6 : મુંબઈ-પુણે એક્પ્રેસવે પર સર્જાયેલી ટ્રાફિકની સમસ્યા વધુ જટિલ બની રહી છે. ગૅસ ટેન્કરની દુર્ઘટના બાદ રસ્તો સાફ કરવામાં આવ્યો હોવા છતાં, બોરઘાટ વિસ્તારમાં હજુ પણ વાહનોના પૈડાં થંભી ગયા છે. અકસ્માતગ્રસ્ત ટેન્કરને હટાવ્યા બાદ ટ્રાફિક હળવો થવાની અપેક્ષા હતી. જોકે, બોરઘાટના ચઢાણવાળા વળાંકો પર…..

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ