નવી દિલ્હી, તા.4 : પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના સ્મારક માટે કેન્દ્ર સરકારે જમીનની ફાળવણી કરી છે જે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્મારક જ્યાં બનવાનું છે તેની બાજુમાં છે. સ્મારક માટે દિવંગત મનમોહન સિંહનો પરિવાર ટ્રસ્ટ બનાવે તેની રાહ જોવાઈ રહી છે ત્યાર બાદ સ્મારક નિર્માણની.....