વ્યાજદરમાં કાપની શક્યતા
નવી દિલ્હી, તા. 4 : કેન્દ્રીય બજેટમાં આવકવેરામાં મોટી રાહત આપવામાં આવ્યા બાદ હવે રિઝર્વ બેન્ક પણ મધ્યમવર્ગને ફાયદો કરાવવાની તૈયારીમાં હોવાનાં સંકેતો મળી રહ્યાં છે. અનેક તજજ્ઞોનું કહેવું છે કે, રિઝર્વ બેન્ક ખપત અને નાણા પ્રવાહિતા વધારવા માટે લોનનાં વ્યાજદરમાં....