રોયટર્સ પર રોકનો આદેશ સરકારે આપ્યાનો દાવો
નવી દિલ્હી, તા. 8 (પીટીઆઈ) : ભારતમાં
પ્રચાર-પ્રસાર માધ્યમોને સ્વતંત્રતા નથી. અહીં મીડિયા સામે આઈટી કાયદાનો દુરઉપયોગ કરાઈ
રહ્યો છે તેમ આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોયટર્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રોક
લગાવવાના સરકારના નિર્ણયની ટીકા કરતાં એલન મસ્કની કંપની એક્સએ કહ્યું હતું. આ સાથે
ભારતમાં મીડિયા પર લાગતા પ્રતિબંધ અંગે પણ.....