• રવિવાર, 08 ફેબ્રુઆરી, 2026

હિમાલયની ટોચેથી આવશે સુનામી

ગ્લેશિયર તળાવોનો વ્યાપ વધ્યો : આઇઆઇટી રુડકીના અભ્યાસમાં ચેતવણી

નવી દિલ્હી, તા. 6 : હિમાલયના બરફીલા શિખરો વચ્ચે એક એવી તારાજી આકાર લઈ રહી છે, જે સુનામીથી ઓછી ખતરનાક નથી. આઇઆઇટી રુડકીના સંશોધકોએ એક ચોંકાવનારા અભ્યાસમાં જણાવ્યું છે કે, હિમાલયના પર્વતો પર બનેલા ગ્લેશિયલ તળાવોનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. `સાયન્ટિફિક રિપોર્ટ'માં પ્રકાશિત રવીન્દ્ર કુમાર….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ