• બુધવાર, 22 મે, 2024

અમેરિકાના ફુગાવાની રાહે સોનું મક્કમ   

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 14 : અમેરિકાના વ્યાજદર કાપની દિશામાં મહત્વનો સંકેત આપી શકે તેવો ફુગાવાનો અહેવાલ ચાલુ સપ્તાહે રિલીઝ થવાનો હોવાથી સોનાના ભાવમાં મજબૂત સુધારો દેખાયો હતો. ન્યૂયોર્કમાં સોનું 2344 ડોલરના મથાળે રનીંગ હતુ અને ચાંદી 28.39 ડોલર હતી. સોમવારે એક ટકાના ઘટાડા પછી રિકવરી સારી....

 

ઇ-પેપરના નવા શુલ્ક