ભારતીય ફિલ્મોદ્યોગમાં ખાસ તો દક્ષિણ ભારતમાં પૌરાણિક કથા પર આધારિત ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કાંતારા, આદિપુરુષ, કલ્કિ 2898 એડી જેવી ફિલ્મોને મળેલી સફળતા બાદ તેની પ્રીકવલ અને સીક્વલનું કામ ચાલે છે. તો બીજી તરફ, રામાયણ અને કન્નપ્પા જેવી ફિલ્મોનું શૂટિંગ......