§ દસમાંથી નવ શહેરમાં કેસરિયો લહેરાયો
નવી દિલ્હી, તા. 12 : વિધાનસભામાં
કૉંગ્રેસને કારમી હાર બાદ હરિયાણાની પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં પણ ભાજપને ભવ્ય જીત
મળી છે. વિધાનસભા ચૂંટણી બાદ આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે પરીક્ષા સમાન હતું,
જેમાં કોંગ્રેસ ફરીથી નિષ્ફળ સાબિત થઈ છે. હાલત એવી બની છે કે હરિયાણાની કુલ 10 નગર
નિગમમાંથી….