અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 12 : અમેરિકાના
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીની ભારે અનિશ્ચિતતા અને ફુગાવાનો રિપોર્ટ બુધવારે
જાહેર થવાનો હોવાથી સોનાના ભાવમાં કોઇ પરિવર્તન ન હતુ. બજાર ટૂંકી રેન્જમાં અથડાઇ ગઇ
હતી. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ ઔંસદીઠ 2914 ડોલરના મથાળે રનીંગ હતો. જ્યારે ચાંદી
32.93 ડોલરના સ્તરે રહી….