• શુક્રવાર, 14 માર્ચ, 2025

ઝી ફાઈવ પર બ્લૉકબસ્ટર ફિલ્મોનો ‘મનોરંજન ફેસ્ટિવલ’

હોળી નિમિત્તે ઝી ફાઈવ પર 30મી માર્ચ સુધી બ્લૉકબસ્ટર ફિલ્મોનો મનોરંજન ફેસ્ટિવલ છે. આ એવી ફિલ્મો છે જેમાં ડ્રામા, કૉમેડી, એકશન અને રોમાન્સનો સમાવેશ થાય છે. મનોરંજન ફેસ્ટિવલમાં રક્ષાબંધન, હડ્ડી, કિસી કા ભાઈ કિસી કી જાન, ઉંચાઈ, કડક સિંહ, ખુદા હાપિઝ ચેપ્ટર-2, અગ્નિ પરીક્ષા, ઍટેક પાર્ટ-1, લવ હૉસ્ટેલ….

ઇ-પેપરના નવા શુલ્ક