• શુક્રવાર, 14 માર્ચ, 2025

અદાણીનો સપાટો : મોતીલાલ નગર રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે રૂા. 36 હજાર કરોડની બોલી

મુંબઈ, તા. 12 : ધારાવી ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પ્રોજેક્ટ પછી અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું જૂથ મુંબઈના મોતીલાલ નગરમાં 36,000 કરોડ રૂપિયાના પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે સૌથી વધુ બોલી લગાવનાર તરીકે ઊભરી આવ્યું છે. મોતીલાલ નગર એ મુંબઈની સૌથી મોટી આવાસ પુનર્વિકાસ યોજનાઓમાંથી એક છે…..

ઇ-પેપરના નવા શુલ્ક