• શુક્રવાર, 14 માર્ચ, 2025

બુમરાહને વધુ એક ઇજા, તો કેરિયર ખતમ

ન્યુઝીલેન્ડ અને મુંબઇ ઇન્ડિયન્સ ટીમના પૂર્વ બોલિંગ કોચ શેન બોન્ડનું માનવું છે કે ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહને હવે જો પીઠની ઇજા થશે તો તેની કેરિયર લગભગ ખતમ થઇ જશે. બોન્ડ તેના સમયનો ઝંઝાવતી ઝડપી બોલર હતો અને પીઠની ઇજાને લીધે જ તેની કેરિયરનો જલ્દીથી અંત આવ્યો હતો. બુમરાહે આ વર્ષની શરૂઆતમાં સિડની ટેસ્ટ….

ઇ-પેપરના નવા શુલ્ક