• શુક્રવાર, 14 માર્ચ, 2025

પાકનું નવું ઊંબાડિયું ટ્રેન હાઈજેકિંગમાં ભારતની સંડોવણીનો આક્ષેપ

નવી દિલ્હી, તા. 12 : આતંકપરસ્ત પાકિસ્તાને ટ્રેન પર કબજાનાં કૃત્યમાં ભારતનો હાથ હોવાનો ગંભીર આરોપ મૂકીને વધુ એકવાર પોતાની છીછરી માનસિકતા બતાવી છે. પાક વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે ભારત વિરુદ્ધ પાયાવિહોણા આરોપ મૂકયા હતા. વિદ્રોહીઓ દ્વારા ટ્રેન પર કબજાની ઘટનામાં પોતાની….

ઇ-પેપરના નવા શુલ્ક