§ ઠાકરે સેનાની ચીમકી : ભાષા વિવાદનો
વિડિયો વાયરલ
મુંબઈ, તા. 12 : મરાઠી કેમ
આવડવું જોઈએ? એ ક્યાં લખ્યું છે? મરાઠી આવડતું નહીં હોય તો મહારાષ્ટ્રમાં રહી શકાય
નહીં એવું ક્યાં લખ્યું છે? આવો સવાલ મુંબઈમાં એક યુવતીએ કર્યો છે. ઍરટેલની ગૅલરીમાં
મહિલા કર્મચારીએ મરાઠી યુવક સાથે વિવાદ કરતાં પોતે મરાઠીમાં નહીં બોલે એવું સ્પષ્ટપણે
જણાવી દીધું હતું. યુવકે આ તમામ…..