§ તહેવાર નિમિત્તે મધ્ય રેલવેનો ભીડ ટાળવા નિર્ણય
મુંબઈ, તા. 12 : મધ્ય રેલવેના
મુંબઈ ડિવિઝને હોળી દરમિયાન રેલવે સ્ટેશનો પર વધતી ભીડને નિયંત્રિત કરવા માટે મુખ્ય
સ્ટેશનો પર પ્લૅટફૉર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દીધું છે. મધ્ય રેલવેએ છ રેલવે સ્ટેશનો
પર પ્લૅટફૉર્મ ટિકિટ બંધ કરી દીધી છે. આ ટિકિટ સેવા 16મી માર્ચ સુધી બંધ રહેશે. મુંબઈ
ડિવિઝને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ….