§ જિઓ સ્ટારલિન્કનાં સાધનો તેના રિટેલ સ્ટોર્સ અને અૉનલાઈન પ્લૅટફૉર્મ ઉપર ઉપલબ્ધ કરાવશે
મુંબઈ, તા. 12 (એજન્સીસ)
: એલોન મસ્કની સ્ટારલિન્ક સાથે ઍરટેલે જોડાણની જાહેરાત કર્યા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની
પેટા કંપની જિઓ પ્લૅટફૉર્મે પણ સ્ટારલિન્કની સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા ભારતમાં શરૂ કરવા
મસ્ક સાથે ભાગીદારી કરવાની ઘોષણા કરી છે. દેશમાં સ્ટારલિન્ક સ્પેસ એક્સની કામગીરી શરૂ
થાય તે પહેલાં સરકારની….