બેંગ્લુરુ, તા.12 : કર્ણાટકમાં સરકારી ખજાનામાંથી કોંગ્રેસના કાર્યકરોને પગાર ચૂકવાયા મામલે ભાજપાએ કોંગ્રેસ સરકાર પર તડાપીટ બોલાવી છે. કર્ણાટકની કોંગ્રેસ સરકાર એક નવા વિવાદમાં ઘેરાઈ છે. ભાજપાએ આરોપ લગાવ્યો છે કે રાજય સરકારે ગેરેન્ટી યોજનાઓની અમલવારી પર દેખરેખ રાખવા 4000થી વધુ કોંગ્રેસ કાર્યકરોને નિયુક્ત….