મુંબઈ, તા. 12 (એજન્સીસ) : કેન્દ્રીય ટેક્સ્ટાઇલ મંત્રાલયે સાત પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સ્ટાઇલ રીજીયન ઍન્ડ એપરલ (પીએમ મિત્રા) પાર્ક્સ માટે રૂા. 18,500 કરોડના સમજૂતીના કરાર પર સહીસિક્કા કર્યા છે.અર્થતંત્રમાં ભારતના ટેક્સ્ટાઇલ ક્ષેત્રનું યોગદાન વધારવા અને નિકાસ વધારવા આ પહેલ હાથ ધરાઈ….