નવી દિલ્હી, તા.12 : પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ ગરીબો માટે નાણાંકીય વર્ષ 2023-24 સુધીમાં 2.69 કરોડ ઘર બનાવવામાં આવ્યાનું ગ્રામીણ વિકાસ રાજય મંત્રી ચંદ્રશેખર પેમ્માસાનીએ સંસદમાં જણાવ્યું છે. તેમણે કહયું કે 31 માર્ચ 2024 સુધીમાં પાયાની સુવિધાઓ સાથે 2.95 કરોડ પાક્કા ઘર…..