• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

`કેસરી વીર'ના સેટ પર સૂરજ પંચોલી દાઝયો

અભિનેતા સૂરજ પંચોલી ફિલ્મ કેસરી વીર: લેજેન્ડ અૉફ સોમનાથના શૂટિંગ દરમિયાન દાઝી ગયો છે. એકશન દૃશ્ય ભજવતી વખતે આ અકસ્માત થયો હતો અને સૂરજની જાંધ પર ઈજા થઈ છે. આ દૃશ્ય એકદમ તણાવપૂર્ણ હતું અને તેમાં સૂરજ ઈજાગ્રસ્ત.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ