• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

ભારત ટોપ 10 શક્તિશાળી દેશોની યાદીમાંથી બહાર

નવી દિલ્હી, તા.3 : ફોર્બ્સે 2025નાં વિશ્વમાં સૌથી શક્તિશાળી 10 દેશ દેશોનું રેન્કિંગ જાહેર કર્યું છે, જેમાં ભારત ટોપ 10ની યાદીમાંથી બહાર થઈ ગયું છે. આ યાદીમાં અમેરિકા પહેલાં તથા ચીન બીજાં સ્થાને છે, ઈઝરાયેલને દશમા સ્થાને છે. ભારત વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, ભારત પાસે દુનિયાની ચોથી સૌથી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ