• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

ટ્રમ્પની ટેરિફ વોરથી ક્રિપ્ટોમાં મંદીનો વિસ્ફોટ

ક્રિપ્ટો કરન્સીમાં પડયા 500 અબજ ડોલરનાં ગાબડાં

નવી દિલ્હી, તા.3 : અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાબડતોબ કરેલા નિર્ણયો અને છેડેલા ટેરિફયુદ્ધથી માત્ર શેરબજાર, ચલણ, સોનું કે અન્ય અસ્કયામતો જ નહીં બલ્કે ક્રિપ્ટોકરન્સી બજારોમાં પણ મોટાં ગાબડાં પડયા છે. ટ્રમ્પે ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદ્યા છે. જેની પ્રચંડ અસર ક્રિપ્ટોકરન્સી બજારમાં જોવા....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ