• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

ચીનની ઘૂસણખોરી મુદ્દે સ્પીકરે રાહુલને પુરાવા રજૂ કરવા કહ્યું

વિપક્ષી નેતાના નિવેદન ઉપર લોકસભામાં હંગામો 

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા.3: સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર લોકસભામાં ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતાં અને આમાં તેમણે કેટલીક વાતો અને દાવા એવા કરી નાખ્યા હતાં, જેનાં હિસાબે ગૃહમાં હોબાળો મચી ગયો હતો અને સત્તા પક્ષે તેની સામે સખત વાંધો લીધો હતો. હકીકતમાં રાહુલ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ