વિધાનસભાની તમામ 70 બેઠક માટે મતદાન
નવી દિલ્હી, તા. 4 : આરોપ-પ્રત્યારોપ, બેફામ નિવેદનો સહિતના તમામ પક્ષોના જોરદાર પ્રચાર સાથે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે તખતો તૈયાર થઈ ગયો છે, જ્યાં આમ આદમી પાર્ટી સતત ત્રીજી વખત સત્તા મેળવવાની કોશિશ કરી રહી છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસ પુનરોત્થાન કરવા મથી રહ્યા છે. બુધવારે સવારે 7 વાગ્યાથી.....