§ પાકિસ્તાની જુઠ્ઠાણાનો પર્દાફાશ : ક્વેટા મોકલવામાં આવ્યા 200 તાબૂત
ઈસ્લામાબાદ, તા. 12 : પાકિસ્તાનમાં
બલૂચ લિબરેશન આર્મીએ જાફર એક્સપ્રેસ ગઈકાલે મંગળવારે હાઈજેક કરી લીધી હતી. બીએલએએ દાવો
કર્યો હતો કે તેની પાસે હજી પણ 150થી વધારે પાકિસ્તાની બંધકો છે. નવી માહિતી અનુસાર
તમામ બંધકોને ગન પોઈન્ટ ઉપર પહાડોની વચ્ચે રાખવામાં આવ્યા છે. ટ્રેન હાઈજેક થયાના
28 કલાક બાદ પણ…..