• શુક્રવાર, 14 માર્ચ, 2025

લીલાવતી હૉસ્પિટલમાં કાળા જાદુની ફરિયાદ

§  ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ વિરુદ્ધ એફઆઇઆર

મુંબઈ, તા. 12 : લીલાવતી હૉસ્પિટલનું સંચાલન કરનારા ટ્રસ્ટીઓ દ્વારા મંગળવારે આરોપ કરવામાં આવ્યો હતો કે, હૉસ્પિટલના ભૂતપૂર્વ ટ્રસ્ટીઓએ હજારો કરોડો રૂપિયાનો ગોટાળો કર્યો હતો અને આ કૌભાંડ મામલે એના દ્વારા એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી છે. બાન્દ્રા પોલીસ સ્ટેશન, ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)માં લીલાવતી….

ઇ-પેપરના નવા શુલ્ક