મુંબઈ, તા.3 : અન્ડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન થનારી ભારતીય ટીમ પર ઇનામી વર્ષા થઇ છે. બીસીસીઆઇએ યુવા મહિલા ટીમની ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ માટે પાંચ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. અન્ડર-19 વર્લ્ડ કપના ફાઇનલમાં ગઇકાલે એકતરફી ફાઇનલમાં આફ્રિકાની મહિલા ટીમને 9 વિકેટે હાર આપી સતત....