• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

ટી-20માં 250 આસપાસ સ્કોર નિયમિત કરવાનું અમારું લક્ષ્ય : ગંભીર

મુંબઈ, તા.3 : હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યંy છે કે તેની ટીમ જોખમ ઉઠાવીને અનુકૂળ પરિણામ હાંસલ કરવા માટેનો તેનો આક્રમક રૂખ કાયમ રાખશે અને અમારું લક્ષ્ય ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં નિયમિત રીતે 250થી વધુનો સ્કોર કરવાનો છે. ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની 5 મેચની ટી-20 શ્રેણીમાં જોખમ લેવાની રણનીતિ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ