કોલંબો તા.4 : શ્રીલંકા ક્રિકેટ ટીમનો અનુભવી બેટધર અને પૂર્વ કપ્તાન દિમૂથ કરૂણારત્નેનો ઓસ્ટ્રેલિયા સામેનો બીજો ટેસ્ટ 100મો અને આખરી ટેસ્ટ હશે. તેણે 100મો ટેસ્ટ રમી ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થવાની આજે ઘોષણા કરી છે. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજો ટેસ્ટ ગુરૂવારથી શરૂ થવાનો છે. 2024માં કરૂણારત્નેનું ફોર્મ....