નાગપુર, તા.4 : ઇંગ્લેન્ડ વિરુદ્ધ ગુરુવારથી શરૂ થતી 3 મેચની વન ડે શ્રેણી દરમિયાન ભારતીય કપ્તાન રોહિત શર્મા પાસે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના એક રેકોર્ડને તોડવાની તક છે. રોહિત પાસે આ શ્રેણીમાં સચિનથી વધુ ઝડપે 11000 રન પૂરા કરવાનો મોકો....