કટક તા.9 : ચેમ્પિયન્સ ટ્રોફીની ઠીક પહેલા ભારતીય કપ્તાન રોહિત શર્માએ ફોર્મમાં વાપસી કરી છે અને તેની 7 છકકાથી આતશી સદીની મદદથી ઇંગ્લેન્ડ સામેના બીજા વન ડેમાં ભારતનો 4 વિકેટે શાનદાર વિજય થયો હતો. કટક મેચની જીત સાથે ભારતે 3 મેચની વન ડે શ્રેણી 2-0ની અપરાજિત સરસાઇથી કબજે કરી છે. ભારતે 305 રનનો….