• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

અૉવલ ટેસ્ટની જીતથી ડબ્લ્યુટીસી પૉઇન્ટ ટેબલમાં ભારતને ફાયદો

નવી દિલ્હી, તા.5 : શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેનો નિર્ણાયક પાંચમો ટેસ્ટ 6 રને જીતીને શ્રેણી 2-2થી ડ્રો કરી છે. આથી ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલ પર ફાયદો.....