અમેરિકી પ્રમુખે કહ્યું : ટેરિફ વિવાદ ઉકેલાય નહીં ત્યાં સુધી વાત નહીં
વોશિંગટન, તા. 8 : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ
ટ્રમ્પે ભારત સાથે વેપારસંધિ પર વાતચીત કરવાનો ઇન્કાર કરી દીધો હતો. ટ્રમ્પે કહ્યું
હતું કે, ટેરિફ વિવાદનો ઉકેલ ન આવી જાય ત્યાં સુધી વાતચીત શરૂ કરાશે નહીં. અમેરિકી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટોમી પિગોટે કહ્યું હતું કે, ટ્રમ્પે વ્યાપાર અસંતુલન અને
રૂસી તેલ ખરીદી અંગે પોતાની....